વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ 2026ની પ્રથમ મેચમાં ભારત ચેમ્પિયન્સે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સને 46 રને હરાવ્યું. 44 વર્ષીય યુવરાજ સિંહે 44 બોલમાં 71 રન ફટકાર્યા, જેમાં 6 સિક્સ અને 5 ચોગ્ગા સામેલ. તેમણે 31 બોલમાં અડધી સદી પૂરી કરી. ભારતે 196/7 બનાવ્યા, જવાબમાં ઓસ્ટ્રેલિયા 150 રનમાં ઓલઆઉટ થયું.
યુવરાજ સિંહે 44 વર્ષની ઉંમરે 71 રનની તોફાની ઇનિંગ્સ રમી
Source: TV9 Gujarati