ભુજ ખાતે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના 16મા પદવીદાન સમારોહમાં 6,989 વિદ્યાર્થીઓને ડિગ્રી અને 43ને ગોલ્ડ મેડલ એનાયત કરાયા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં 27 Ph.D. વિદ્યાર્થીઓનું પણ સન્માન થયું. કેમ્પસમાં નમો ઈ-લાઇબ્રેરી અને સ્કીલ સેન્ટરનું લોકાર્પણ કરાયું.
કચ્છ યુનિવર્સિટીના 16મા પદવીદાન સમારોહમાં 6,989ને ડિગ્રી
Source: Gujarat First