પિતૃપક્ષની ઇંદિરા એકાદશી 6 ઓક્ટોબર 2026, મંગળવારે પાળવામાં આવશે. આશ્વિન કૃષ્ણ પક્ષની તિથિ 5 ઓક્ટોબરે રાત્રે 2:07 વાગ્યે શરૂ થઈને 6 ઓક્ટોબરે રાત્રે 12:34 વાગ્યે પૂરી થશે. સૂર્યોદય સમયે તિથિ 6 ઓક્ટોબરે હોવાથી વ્રત તે જ દિવસે કરવાનું રહેશે. ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રતથી પિતૃઓને શાંતિ મળે છે અને પરિવારને આશીર્વાદ મળે છે.
ઇંદિરા એકાદશી 6 ઓક્ટોબરે, પિતૃપક્ષમાં વ્રતનું ખાસ મહત્ત્વ
Source: VTV Gujarati