જ્ઞાનેશકુમારના રાજીનામાની માગે દિલ્હીમાં પ્રદર્શન, નેહા બોરા મુક્ત

જ્ઞાનેશકુમારના રાજીનામાની માગે દિલ્હીમાં પ્રદર્શન, નેહા બોરા મુક્ત

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામા અને એસઆઇઆર વિરુદ્ધ દિલ્હીમાં રવિવારે ઇન્ડિયા ગેટથી જંતર-મંતર સુધી 'સિટીઝન્સ માર્ચ' નીકળી. મહિલા પત્રકારો પર યૌન હુમલાના આરોપમાં પોલીસ અધિકારી વિરુદ્ધ એફઆઇઆરની માગ થઈ. આઇસાનાં નેતા નેહા બોરાને કસ્ટડીમાં લીધા બાદ મુક્ત કરાયાં. સુપ્રીમ કોર્ટ સોમવારે જ્ઞાનેશકુમાર વિરુદ્ધની અરજી પર સુનાવણી કરશે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies