સુરતમાં 500ની નોટ પર મહાત્મા ગાંધીજીની છબી સાથે અશ્લીલ વીડિયો પોસ્ટ કરવા બદલ 47 વર્ષીય ઈન્ફ્લુએન્સર સિમરન પટેલની સાયબર ક્રાઈમ સેલે ધરપકડ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી આ મહિલાએ 1 ઓક્ટોબરે વિવાદિત રીલ અપલોડ કરી હતી, જેને લઈને ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગૌરક્ષા મંચના ધર્મેશ ગામી સહિતનાઓની ફરિયાદ બાદ કાર્યવાહી થઈ.
500ની નોટ પર ગાંધીજીનો અશ્લીલ વીડિયો: સુરતની ઈન્ફ્લુએન્સરની ધરપકડ
Source: VTV Gujarati