મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં સાયબર ઠગોએ પોલીસ અધિકારી બનીને 75 વર્ષીય મહિલાને 14 દિવસ ડિજિટલ અરેસ્ટમાં રાખીને ₹3.08 કરોડ પડાવ્યા. વોટ્સએપ વીડિયો કોલ પર પોલીસ યુનિફોર્મ અને તિરંગો દેખાડીને વિશ્વાસ જીત્યો અને આતંકવાદી ફંડિંગના આરોપમાં ધરપકડની ધમકી આપી. પોલીસે ₹32 લાખ ફ્રીઝ કર્યા છે અને તપાસ ચાલુ છે.
ડિજિટલ અરેસ્ટમાં 75 વર્ષીય મહિલા પાસેથી ₹3.08 કરોડની છેતરપિંડી
Source: TV9 Gujarati