નડિયાદ રેલવે સ્ટેશન પર બુલિયન કંપનીના કર્મચારી પાસેથી 3.70 કરોડના સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. વિરમગામ પોલીસે બાતમીના આધારે ચારેય આરોપીઓને ઝડપી લીધા અને 2.7 કિલો સોનું કબજે કર્યું. પીઆઈ ગઢવી દોડતી ગાડીના દરવાજે લટકીને ગાડી ઉભી રાખી, જેથી આખું ઓપરેશન સફળ થયું.
નડિયાદમાં 3.70 કરોડની લૂંટ, પોલીસે ચારેય આરોપી ઝડપ્યા
Source: Aajkaal Gujarati