થોળ ગામમાં ગુમ થયેલી 5 વર્ષીય બાળકીના કંકાલ મળ્યા

થોળ ગામમાં ગુમ થયેલી 5 વર્ષીય બાળકીના કંકાલ મળ્યા

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ ગામમાંથી ગુમ થયેલી 5 વર્ષીય બાળકી પાયલના માનવ કંકાલ શુક્રવારે ખેતરના શેઢા પાસેથી મળી આવ્યા છે. કપડાંના આધારે પરિવારજનોએ ઓળખ કરી છે. અવશેષો FSL અને અસારવા સિવિલ હોસ્પિટલ મોકલાયા છે. ફોરેન્સિક તપાસ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

Source: News18 Gujarati

More in Crime

Read the live feed on ZapIndies