રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 5 થી 7 ઓક્ટોબર દરમિયાન યોજાશે. વધતી મોંઘવારી, ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક આર્થિક દબાણને કારણે રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટ વધારાની શક્યતા છે. BofA, SBI રિસર્ચ અને BNP પરિબાસે પણ આ શક્યતા વ્યક્ત કરી છે. આનાથી હોમ, ઓટો અને પર્સનલ લોનના EMI મોંઘા થઈ શકે છે.
RBIની MPC બેઠક 5-7 ઓક્ટોબર, વ્યાજદર 25bps વધવાની શક્યતા
Source: Gujarati Jagran