ગુજરાતમાં આગામી 7 દિવસ સૂકું વાતાવરણ, ગરમી યથાવત્

ગુજરાતમાં આગામી 7 દિવસ સૂકું વાતાવરણ, ગરમી યથાવત્

ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને ગરમીથી રાહતના સંકેત નથી. હવામાન વિભાગ મુજબ આજે મહત્તમ તાપમાન 30થી 36 ડિગ્રી અને લઘુત્તમ 22થી 25 ડિગ્રી રહેવાની શક્યતા છે. અમદાવાદમાં ગઈકાલે 37.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. બપોરે ગરમી અને રાત્રે આંશિક ઠંડક અનુભવાશે.

Source: Gujarati Jagran

More in Science & Environment

Read the live feed on ZapIndies