રશિયાના સાઇબેરિયાના ઇરકુત્સ્ક સ્થિત શેલેખોવ એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં શંકાસ્પદ ચેપથી 28 વર્ષીય મહિલા સંશોધક દાર્યા શિપિલોવાનું મોત થયું છે. ટેસ્ટ ટ્યુબ તૂટ્યા બાદ તેમને ન્યુમોનિયા થયું હતું, જે ન્યુમોનિક પ્લેગ હોઈ શકે તેવી આશંકા છે. લેબના અંદાજે 200 કર્મચારીઓને મેડિકલ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે પ્રાથમિક ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
રશિયામાં એન્ટી-પ્લેગ લેબમાં શંકાસ્પદ ચેપ, 200 કર્મચારી દેખરેખ હેઠળ
Source: Gujarat First