નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH)ના તાજેતરના સંશોધન મુજબ, ભોજન પછી તરત જ 10 મિનિટ ચાલવાથી બ્લડ શુગર સ્પાઇક અટકે છે. આ આદત ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે અને સ્નાયુઓ દ્વારા ગ્લુકોઝનો ઉપયોગ વધારે છે. દિવસમાં ત્રણ વખત 10-10 મિનિટ ચાલવું એ એક 30 મિનિટની કસરત કરતાં વધુ અસરકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ સરળ, સસ્તો ઉપાય છે.
જમ્યા પછી 10 મિનિટ ચાલવાથી સુગર સ્પાઇક ઘટે
Source: Gujarat First