વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજન્ડ્સ (WCL 2026)માં યુવરાજ સિંહે 71 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ભારત ચેમ્પિયન્સને શાનદાર જીત અપાવી. તેમણે છગ્ગાઓનો વરસાદ કરીને મેચનું પરિણામ બદલી નાખ્યું. સામે એબી ડિવિલિયર્સે સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ માટે ક્લાસિક બેટિંગ કરી, પરંતુ તે પોતાની ટીમને જીત સુધી ન લઈ જઈ શક્યા. બંને દિગ્ગજોની રમતે નિવૃત્તિ પછી પણ તેમનો ક્રિકેટ ક્લાસ અકબંધ હોવાનું સાબિત કર્યું.
યુવરાજની 71 રનની ઇનિંગ, ભારતને WCLમાં જીત
Source: Gujarati Jagran