પાકિસ્તાન ચેમ્પિયન્સ WCL સિઝન-3માંથી બહાર

પાકિસ્તાન ચેમ્પિયન્સ WCL સિઝન-3માંથી બહાર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા ખેલાડીઓને NOC આપવાનો ઇનકાર કરતાં પાકિસ્તાન ચેમ્પિયન્સે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજન્ડ્સ (WCL) સિઝન-3માંથી નામ પાછું ખેંચ્યું છે. PCB અને આયોજકો વચ્ચે શરતોને લઈને મતભેદો ઊભા થયા હતા. ટૂર્નામેન્ટની બાકીની મેચો નિર્ધારિત કાર્યક્રમ મુજબ ચાલુ રહેશે.

Source: Gujarati Jagran

More in Sports

Read the live feed on ZapIndies