06 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય: વ્યવસાયમાં વૃદ્ધિના યોગ

06 ઓક્ટોબર 2026નું રાશિ ભવિષ્ય: વ્યવસાયમાં વૃદ્ધિના યોગ

મંગળવાર, 06 ઓક્ટોબર 2026ના રોજ કામ-કાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. સરકારી કામમાં સફળતા મળશે, નોકરીમાં સારા સમાચાર અને બઢતીની તકો મળશે. જ્યારે કેટલીક રાશિના જાતકોને માનસિક તણાવ, ધન-માનનો વ્યય અને ભાગીદારો સાથે મતભેદનો સામનો કરવો પડશે. આજે ભાદરવો માસ, વદ અગિયારસ અને આશ્લેષા નક્ષત્ર છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies