રશિયન લેબમાંથી ન્યુમોનિક પ્લેગ લીક, 200 લોકો ક્વોરન્ટાઈન

રશિયન લેબમાંથી ન્યુમોનિક પ્લેગ લીક, 200 લોકો ક્વોરન્ટાઈન

રશિયાના સાઇબેરિયા વિસ્તારની એક તબીબી લેબમાંથી ન્યુમોનિક પ્લેગ વાયરસ લીક થવાના અહેવાલે વૈશ્વિક ચિંતા વધારી છે. લેબમાં કામ કરતી 28 વર્ષીય યુવતીનું મોત થયું છે અને 200 લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. ઇરકુત્સ્કની ચાર હોસ્પિટલો બંધ કરાઈ છે. નિષ્ણાતોના મતે ભારત માટે હાલ કોઈ મોટો ખતરો નથી.

Source: Aajkaal Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies