ઓમાનના કટ્ટરપંથી કો-પાયલટે કુહાડી વડે કેપ્ટન પર હુમલો કરી વિમાનને તેલ અવીવ એરપોર્ટ પર ક્રેશ કરવાનો બદઇરાદો ધરાવતો હતો. લોહીલુહાણ કેપ્ટને અંતિમ તાકાતથી કૉકપીટ દરવાજો ખોલતાં મુસાફરોએ હુમલાખોરને પછાડી દીધો. ઈઝરાયલી ફાઈટર જેટ્સે પ્લેન તોડી પાડવાના પ્રયાસ પહેલાં જ બેકઅપ પાયલટે તબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવી 174 મુસાફરો અને 6 ક્રૂને બચાવ્યા.
flydubai કૉકપીટ દરવાજો ખૂલતાં 180 જીવ બચ્યા
Source: Gujarat First