ગુજરાતમાં ઓક્ટોબર હીટ, રાજકોટ 37.6 ડિગ્રી સાથે સૌથી ગરમ

ગુજરાતમાં ઓક્ટોબર હીટ, રાજકોટ 37.6 ડિગ્રી સાથે સૌથી ગરમ

ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં ઓક્ટોબર હીટની અસર વધી છે. સોમવારે રાજકોટ 37.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરા, સુરત સહિત 10 શહેરોમાં પારો 35 ડિગ્રીથી ઉપર રહ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ વરસાદની સંભાવના નથી અને તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies