અમદાવાદ ગ્રામ્યમાં ગરબા સ્થળો માટે કડક સુરક્ષા પ્લાન

અમદાવાદ ગ્રામ્યમાં ગરબા સ્થળો માટે કડક સુરક્ષા પ્લાન

અમદાવાદ ગ્રામ્ય પોલીસે નવરાત્રિ માટે વિશેષ સેફ્ટી પ્લાન જાહેર કર્યો છે, જેમાં કોમર્શિયલ ગરબા આયોજકોને રોજ 24 મુદ્દાનું સિક્યોરિટી ઓડિટ ફરજિયાત કરાવવું પડશે. મહિલા હેલ્પ ડેસ્ક, CCTV, મેડિકલ ટીમ, મહિલા બાઉન્સર, ડ્રોન અને AI આધારિત ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થા કરાશે. બોપલ, શેલા, હાથીજણ અને સાણંદ વિસ્તારોમાં 800થી વધુ ગરબા યોજાવાની શક્યતા છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies