જામનગરમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સે 9 વર્ષ પૂર્ણ કર્યા છે. 2017થી શરૂ થયેલી આ સેવાએ અત્યાર સુધીમાં 69,859 બીમાર અને ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓને ઘટનાસ્થળે જ સારવાર આપી છે. ગ્રામ્ય વિસ્તારમાં 21 હરતા-ફરતા પશુ દવાખાના દ્વારા 4,07,927 પશુઓની સારવાર કરાઈ છે. ગુજરાત સરકાર અને EMRI Green Health Servicesના સંયુક્ત ઉપક્રમે આ સેવા ચાલે છે.
જામનગરમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવાને 9 વર્ષ પૂર્ણ
Source: Aajkaal Gujarati