દિલ્હી-NCRમાં 4.4 તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડ્યા

દિલ્હી-NCRમાં 4.4 તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડ્યા

દિલ્હી-NCR અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં રાત્રે 10:23 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.4 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, જે લગભગ 30 સેકન્ડ સુધી ચાલ્યા. નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને મેરઠની બહુમાળી ઇમારતોમાંથી ગભરાયેલા લોકો રસ્તા પર દોડી આવ્યા. કેન્દ્રબિંદુ ઉત્તરાખંડના ખાડૂન લાગા ગ્વાલીથી 22 કિમી દૂર હતું. કોઈ મોટી જાનહાનિના અહેવાલ નથી.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies