મતદાર યાદીમાં ફેરફાર અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાને લઈને INDIA બ્લોકે 6 ઓક્ટોબરે દિલ્હીમાં ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કર્યું. સંસદથી નિર્વાચન સદન તરફ કૂચ કરતાં પોલીસે બેરિકેડ લગાવીને રોકી, ત્યારબાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી. વિપક્ષે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે.
ચૂંટણી પંચ સામે INDIA બ્લોકનો વિરોધ, રાહુલ-પ્રિયંકા અટકાયતમાં
Source: News18 Gujarati