ગાંધીનગર મનપા ચૂંટણીમાં પોસ્ટર વિવાદ, ગેનીબેન ઠાકોરનો પડકાર

ગાંધીનગર મનપા ચૂંટણીમાં પોસ્ટર વિવાદ, ગેનીબેન ઠાકોરનો પડકાર

ગાંધીનગર મનપા ચૂંટણીના પ્રચાર વચ્ચે કોંગ્રેસના પોસ્ટર ફાડવાના મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોરે પડકાર ફેંક્યો કે હિંમત હોય તો દિવસે પોસ્ટર ફાડીને બતાવો. તેમણે પોલીસ પર પણ આક્ષેપ કર્યો કે રિક્ષાચાલકો અને કોંગ્રેસ કાર્યકરોને ધમકી અપાય છે, જે યોગ્ય નથી.

Source: VTV Gujarati

More in Politics

Read the live feed on ZapIndies