મંગળવારે મોડી રાત સુધી વિપક્ષના ધરણામાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. બેરિકેડ પર ચઢી રાહુલ ગાંધીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને આકાશવાણી ભવનમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગાર્ડે રોકી લીધા. પોલીસે પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, અભિષેક બેનર્જી, ડેરેક ઓબ્રાયન સહિત નેતાઓની અટકાયત કરી. ચૂંટણી પંચે કહ્યું કે કોઈ પક્ષે ઔપચારિક મુલાકાત માટે જાણ કરી નથી.
વિપક્ષના ધરણામાં હાઈ વોલ્ટેજ ડ્રામા, રાહુલ ગાંધી સહિત નેતાઓની અટકાયત
Source: Zee 24 Kalak