ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પહેલાં વોર્ડ 7માં કોંગ્રેસના પોસ્ટર ફાડવાની ઘટનાએ વિવાદ સર્જ્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોરે દિવસે બેનર ફાડવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. કોંગ્રેસે ભાજપ પર આરોપ મૂકી રેન્જ IG સમક્ષ ફરિયાદ કરી છે, જ્યારે ભાજપે આરોપો ફગાવી કોંગ્રેસની આંતરિક ખેંચતાણ ગણાવી છે.
ગાંધીનગર મનપા ચૂંટણીમાં પોસ્ટર ફાડવાનો વિવાદ, ગેનીબેનનો પડકાર
Source: Gujarat First