જ્યોતિષી ચિરાગ દારૂવાલા અનુસાર 7 ઓક્ટોબર 2026ના રોજ મેષ, મિથુન, કન્યા અને તુલા રાશિના જાતકો માટે દિવસ શુભ રહેશે. વૃષભ, કર્ક અને સિંહ રાશિના જાતકોએ ધીરજ રાખવી પડશે. સંબંધોમાં સ્પષ્ટતા અને સંવાદ પર ભાર મુકાયો છે.
7 ઓક્ટોબર 2026નું રાશિફળ: 12 રાશિ માટે દિવસ કેવો રહેશે?
Source: News18 Gujarati