સુરેન્દ્રનગરમાં પતિએ આઠ અન્ય સાથે મળી પત્ની પર સામૂહિક બળાત્કાર કરાવ્યાનો અને વીડિયો વાઇરલ કરવાનો આરોપ છે. પોલીસે મંગળવારે પતિ અને બે મહિલા સહિત નવની ધરપકડ કરી છે. ચાર ઓક્ટોબરે બનેલી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાતાં પોલીસે સુઓમોટો કાર્યવાહી કરી હતી.
સુરેન્દ્રનગરમાં પતિ સહિત નવની ધરપકડ
Source: BBC Gujarati