પોલેન્ડની શાળામાં ચપ્પુ હુમલો, 7 ઘાયલ

પોલેન્ડની શાળામાં ચપ્પુ હુમલો, 7 ઘાયલ

પોલેન્ડના ઓસ્ટ્રોલેકા શહેરની વોકેશનલ સ્કૂલમાં 19 વર્ષીય વિદ્યાર્થીએ ચપ્પુ વડે હુમલો કરતાં શિક્ષક સહિત 7 લોકો ઘાયલ થયા છે. બેની હાલત ગંભીર છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. મેયરે શાંતિ જાળવવા અને શાળાઓમાં સુરક્ષા વધારવા અપીલ કરી છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies