અભિનેત્રી અર્ચના ગૌતમના મુંબઈના અંધેરી વેસ્ટ સ્થિત કેફે 'ઓય ચુરોસ'માંથી ચોર કેશ બોક્સ ચોરીને ભાગી ગયો હતો. મંગળવારે વહેલી સવારે બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. અર્ચનાએ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને ચોરને પકડવા તપાસ ચાલુ છે. ઓક્ટોબર 2025માં શરૂ થયેલા આ કેફેમાં થયેલી ચોરીથી તે નિરાશ થઈ છે.
અર્ચના ગૌતમના કેફેમાંથી ચોર કેશ બોક્સ લઈને ફરાર
Source: Zee 24 Kalak