RBIએ રેપો રેટ 0.25% વધારીને 5.50% કર્યો

RBIએ રેપો રેટ 0.25% વધારીને 5.50% કર્યો

ચાર વર્ષ બાદ RBIએ રેપો રેટમાં 0.25% વધારો કરીને 5.50% કર્યો છે. આ નિર્ણયથી ફ્લોટિંગ હોમ લોન અને કાર લોનની EMI મોંઘી થશે, જ્યારે FD પર વ્યાજ દર વધવાની શક્યતા છે. શેરબજાર અને મંદી પર પણ અસર પડી શકે છે. NRI અને UPI પેમેન્ટ પર પણ RBIએ મહત્વની જાહેરાત કરી છે.

Source: VTV Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies