RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને શિડ્યુલ બેંક યાદીમાંથી હટાવી

RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને શિડ્યુલ બેંક યાદીમાંથી હટાવી

ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને આરબીઆઈ એક્ટ, 1934ની બીજી અનુસૂચિમાંથી બહાર કરી છે. આ પગલાથી બેંકનો વિશેષ દરજ્જો ઘટશે અને ફિનટેક ક્ષેત્રે તેની વિશ્વસનીયતા પર અસર પડી શકે છે. જોકે, પેટીએમ એપ પર થતા સામાન્ય UPI ટ્રાન્ઝેક્શન અને ભાગીદાર બેંકો સાથેના જોડાણ પર તાત્કાલિક અસર થવાની શક્યતા નથી.

Source: Gujarati Jagran

More in Business & Finance

Read the live feed on ZapIndies