મલ્ટિપ્લેક્સ ઓપરેટર PVR INOXના શેરમાં 7 ઑક્ટોબરે 7%થી વધુનો ઉછાળો આવ્યો. ગ્લોબલ બ્રોકરેજ CLSAએ ₹2,135નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો, જે વર્તમાન ભાવથી લગભગ 57% ઊંચો છે. દર્શકોની સંખ્યા અને F&B આવકમાં સુધારાને કારણે કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત બની રહી છે.
PVR INOX પર CLSAનો બુલિશ ટાર્ગેટ, 57% વળતરની શક્યતા
Source: TV9 Gujarati