સુરતમાં મહિલા વકીલ સાથે દુષ્કર્મના આરોપી વકીલની ધરપકડ

સુરતમાં મહિલા વકીલ સાથે દુષ્કર્મના આરોપી વકીલની ધરપકડ

સુરતના ચોકબજારમાં મહિલા વકીલ સાથે દુષ્કર્મ અને એટ્રોસિટીના કેસમાં પોલીસે ચાર મહિનાથી ફરાર આરોપી વકીલ રહીમ રઝાક સલમાન શેખની રાંદેર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપી ખોટી ઓળખ 'રોહન' આપી, મંગળસૂત્ર પહેરાવી અને સિંદૂર પૂરી મહિલાને પત્ની તરીકે સ્વીકારવાનો વિશ્વાસ અપાવ્યો હતો. અગાઉથી પરિણીત હોવાની જાણ થતાં સંબંધોમાં વળાંક આવ્યો અને મહિલાએ 15 મેના રોજ ફરિયાદ નોંધાવી હતી.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies