SIR વિવાદ વચ્ચે 42 પૂર્વ ન્યાયાધીશોનો ચૂંટણી પંચને સમર્થન

SIR વિવાદ વચ્ચે 42 પૂર્વ ન્યાયાધીશોનો ચૂંટણી પંચને સમર્થન

SIR વિવાદ વચ્ચે 42 પૂર્વ ન્યાયાધીશો અને નિવૃત્ત બંધારણીય પદાધિકારીઓએ ચૂંટણી પંચને સમર્થન આપતો ખુલ્લો પત્ર બહાર પાડ્યો છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેના આક્ષેપો અંગે ચિંતા વ્યક્ત કરી છે. પત્રમાં વોટ ચોરીના આરોપો પુરાવા સાથે અદાલત કે સત્તાવાળાઓ સમક્ષ રજૂ કરવાની અપીલ કરાઈ છે. સાથે જ બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા જાળવવા પર ભાર મૂકાયો છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies