કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા બ્લોકના લગભગ 300 વિપક્ષી સાંસદો કનોટ પ્લેસ ખાતે લંચ બેઠક બાદ રાજઘાટ પહોંચ્યા છે, જ્યાં તેઓ ગાંધી સ્મારક પર શાંતિપૂર્ણ ધરણો કરશે. દિલ્હીમાં ભારે સુરક્ષા ગોઠવાઈ છે. વિપક્ષનો આ વિરોધ મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ સામે છે.
વિપક્ષી સાંસદો રાજઘાટ ખાતે ધરણા પર, ભારે સુરક્ષા
Source: Aajkaal Gujarati