અરવલ્લી સંરક્ષણ: હાઈપાવર કમિટીએ લાલોડામાં ખાણકામ સ્થળનું નિરીક્ષણ કર્યું

અરવલ્લી સંરક્ષણ: હાઈપાવર કમિટીએ લાલોડામાં ખાણકામ સ્થળનું નિરીક્ષણ કર્યું

સુપ્રીમ કોર્ટની હાઈપાવર કમિટીએ ઈડરના લાલોડા વિસ્તારમાં ખાણકામ લીઝની મુલાકાત લઈ ડુંગરો પર થયેલા ખોદકામનું નિરીક્ષણ કર્યું. બાદમાં હિંમતનગરમાં કલેક્ટર અને વન વિભાગના અધિકારીઓ તથા પ્રકૃતિપ્રેમીઓ સાથે બેઠક યોજાઈ. પ્રકૃતિપ્રેમીઓએ અરવલ્લીના પર્યાવરણને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી કડક પગલાંની માંગ કરી. કમિટી હવે અભ્યાસ બાદ આગળની ભલામણો કરશે.

Source: Mantavya News

More in Science & Environment

Read the live feed on ZapIndies