સુપર એલ નીનોની અસરને કારણે ભારતમાં આ વખતે શિયાળો ન પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એલ નીનો સામાન્ય રીતે ઠંડીની તીવ્રતા ઘટાડે છે. આ સ્થિતિ ખેતી અને દૈનિક જીવન પર અસર કરી શકે છે.
સુપર એલ નીનોને કારણે ભારતમાં શિયાળો ન પડવાની શક્યતા
Source: VTV Gujarati