જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં વેપારીઓને મોટી રાહત આપતા નિર્ણયો લેવાયા. ટેક્સ અધિકારીઓની ધરપકડની સત્તા પાછી ખેંચાઈ અને પ્રોસિક્યુશન મર્યાદા 1 કરોડથી વધારીને 5 કરોડ કરાઈ. સામાન્ય દંડ 25,000થી ઘટાડી 10,000 કરાયો. રિફંડ માટેની સમયમર્યાદા 15થી ઘટાડી 10 દિવસ કરાઈ, જેથી નાના વેપારીઓની કાર્યકારી મૂડીને ગતિ મળશે.
જીએસટી કાઉન્સિલની મોટી રાહત: ધરપકડ સત્તા રદ, પ્રોસિક્યુશન મર્યાદા 5 કરોડ
Source: Gujarat First