ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પ્રચાર વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કાર્યકરો સાથે બેઠક કરી ચૂંટણીલક્ષી કામગીરીની ચર્ચા કરી. બાદમાં તેમણે ચ-રોડ પર કાર્યકરો સાથે ચોળાફળી ખાધી. 11 ઓક્ટોબર, 2026ના રોજ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થશે, જ્યારે 13 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો છે.
ગાંધીનગર ચૂંટણી પ્રચાર વચ્ચે હર્ષભાઈ સંઘવીએ કાર્યકરો સાથે ચોળાફળી માણી
Source: Gujarat First