કરવા ચોથનું વ્રત 29 ઓક્ટોબર 2026, ગુરુવારે રાખવામાં આવશે. પરિણીત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે નિર્જળા ઉપવાસ કરી સાંજે પૂજા કરશે. પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 5:38થી 6:56 સુધી છે, જ્યારે ચંદ્રોદય રાત્રે 8:17 વાગ્યે થવાની શક્યતા છે.
કરવા ચોથ 29 ઓક્ટોબર 2026ના રોજ, જાણો પૂજાનું મુહૂર્ત અને ચંદ્રોદય સમય
Source: VTV Gujarati