અમદાવાદમાં રૂ. 335 કરોડના ખર્ચે સાબરમતી રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ 85 ટકા પૂર્ણ થયો છે. આ સ્ટેશન મેટ્રો અને હાઈ-સ્પીડ રેલ સાથે જોડાઈને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે. 28 લિફ્ટ, 28 એસ્કેલેટર, સ્માર્ટ સિસ્ટમ અને 10,000 મુસાફરોની ક્ષમતાનું હોલ્ડિંગ એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સાબરમતી રેલવે સ્ટેશનનું 85% પુનર્વિકાસ પૂર્ણ, મલ્ટીમોડલ હબ બનશે
Source: Gujarati Jagran