સાઉદી અરેબિયાના રિયાધ સ્થિત કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હુથી વિદ્રોહીઓના હુમલા અને ધમાકા બાદ એરપોર્ટ બંધ કરાયું છે. દિલ્હીથી રિયાધ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2243 ને અરબી સમુદ્ર પરથી પરત વાળી દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું હતું. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 10 ઓક્ટોબર સુધી રિયાધની તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી છે.
સાઉદી એરપોર્ટ પર હુમલા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ પરત, 10 ઓક્ટોબર સુધી રદ
Source: Aajkaal Gujarati