મહાત્મા વિદુરની નીતિ આજે પણ સફળતા માટે પ્રાસંગિક છે. વિદુર નીતિ અનુસાર, વ્યક્તિની કેટલીક ખરાબ આદતો પ્રગતિમાં અવરોધ બને છે. વધુ પડતી ઊંઘ અને ટાળવાની ટેવ જેવી આદતો સમયસર સુધારવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
વિદુર નીતિ: સફળતા માટે છોડી દો આ 4 આદતો
Source: VTV Gujarati