નવરાત્રિમાં વરસાદ નહીં, ગરમી વધશે

નવરાત્રિમાં વરસાદ નહીં, ગરમી વધશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9થી 15 ઑક્ટોબર સુધી ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની કોઈ શક્યતા નથી અને શુષ્ક હવામાન રહેશે. અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસને આંબી રહ્યું છે, જે 14-15 ઑક્ટોબરથી 38 ડિગ્રીથી વધુ થઈ શકે છે. ઠંડીની શરૂઆત 10 નવેમ્બર બાદ થવાની સંભાવના છે.

Source: BBC Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies