પૃથ્વી પર 'સુપર-ડુપર અલ નીનો'ની ચેતવણી, 76 વર્ષ પછી તબાહીની આશંકા

પૃથ્વી પર 'સુપર-ડુપર અલ નીનો'ની ચેતવણી, 76 વર્ષ પછી તબાહીની આશંકા

પ્રશાંત મહાસાગરમાં અસામાન્ય ગરમીને કારણે વૈજ્ઞાનિકોએ 'સુપર-ડુપર અલ નીનો'ની ચેતવણી આપી છે. WMOએ કહ્યું છે કે આ વર્ષ 1950 પછીનું સૌથી શક્તિશાળી અલ નીનો હોઈ શકે છે અને ફેબ્રુઆરી 2027 સુધી ચાલુ રહેશે. શિકાગો યુનિવર્સિટીના સંશોધકોના અનુમાન મુજબ, જૂનથી ફેબ્રુઆરી 2027 વચ્ચે 4,51,000થી વધુ લોકોના મોત થઈ શકે છે.

Source: News18 Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies