દેશના ઘણા રાજ્યોમાં 9થી 14 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદ અને તેજ પવનની આગાહી છે. ઉત્તરાખંડમાં 9 ઓક્ટોબરે ભારે વરસાદનું એલર્ટ છે, જ્યાં વીજળી પડવાની સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં 9-10 ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા છે. દિલ્હીમાં આગામી દિવસોમાં તડકો અને હળવા વાદળો રહેવાની સંભાવના છે.
9થી 14 ઓક્ટોબર સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Source: VTV Gujarati