પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે 2 ઓક્ટોબર 2026ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી હૂંડિયામણમાં 13 અબજ ડોલરનો ઘટાડો થયો છે, જે સતત ચોથું સપ્તાહ છે. આ સાથે ચાર સપ્તાહમાં કુલ 51.1 અબજ ડોલરનો ઘટાડો થયો છે. RBIના આંકડા પ્રમાણે ફોરેન કરન્સી એસેટ 604.747 અબજ ડોલર અને સોનાના ભંડોળનું મૂલ્ય 106.413 અબજ ડોલર રહ્યું છે.
ભારતના વિદેશી હૂંડિયામણમાં ચાર સપ્તાહમાં 51 અબજ ડોલરનો ઘટાડો
Source: Gujarati Jagran