ગુરુ 31 ઓક્ટોબરે સિંહ રાશિમાં પ્રવેશશે, ત્રણ રાશિઓને લાભ

ગુરુ 31 ઓક્ટોબરે સિંહ રાશિમાં પ્રવેશશે, ત્રણ રાશિઓને લાભ

જ્યોતિષીય ગણતરી મુજબ 31 ઓક્ટોબરે ગુરુ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. સિંહ, તુલા અને ધનુ રાશિના જાતકોને આ ગોચર શુભ ફળદાયી થશે. તેમને કારકિર્દીમાં ઉન્નતિ, પ્રમોશન, નવી નોકરીની ઓફર અને નાણાકીય લાભની શક્યતા છે. ઉદ્યોગપતિઓને પણ ફાયદો થશે અને માન-સન્માનમાં વધારો થશે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies