હથેળીમાં 'V' આકાર: ભાગ્ય, કરિયર અને ધન પર શું અસર?

હથેળીમાં 'V' આકાર: ભાગ્ય, કરિયર અને ધન પર શું અસર?

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીમાં અંગ્રેજી અક્ષર 'V' નો આકાર દુર્લભ અને અત્યંત શુભ મનાય છે. આ નિશાન સામાન્ય રીતે હૃદય રેખાના અંતિમ ભાગમાં, તર્જની અને મધ્યમા આંગળી વચ્ચે બને છે. જ્યોતિષાચાર્યોના મતે આવા લોકો જન્મજાત ભાગ્યશાળી હોય છે અને જીવનમાં નામ, ખ્યાતિ તથા ધન-દોલત પ્રાપ્ત કરે છે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies