દિલ્હીમાં સીજેપી પ્રદર્શન પર પ્રતિબંધ, 45 મેટ્રો સ્ટેશન બંધ

દિલ્હીમાં સીજેપી પ્રદર્શન પર પ્રતિબંધ, 45 મેટ્રો સ્ટેશન બંધ

દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનને લઈને રાજધાનીમાં કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. દિલ્હી પોલીસે મંજૂરી ન આપતાં 45 મેટ્રો સ્ટેશન બંધ કરાયા છે અને 150થી વધુ ટ્રેનો રદ કરાઈ છે. ચિલ્લા બોર્ડર પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. સોનમ વાંગચુકે આ સ્થિતિને અઘોષિત કટોકટી ગણાવી છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies